આજનો સુવિચાર

Posted on સપ્ટેમ્બર 24, 2009. Filed under: આજ નો સુવિચાર | ટૅગ્સ: |

‘સાથે રહીને જુદા રહેવા કરતા જુદા રહીને સાથે રહેવું વધારે સારું છે.’

Make a Comment

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

5 Responses to “આજનો સુવિચાર”

RSS Feed for જૂની રંગભુમી ના ગીતો –સંભારણા Comments RSS Feed

શ્રીમાન.

આપનો વિચાર ખુબજ ગમ્યો.

કિશોરભાઈ પટેલ

આ સુવિચાર ખ્યાતનામ જૈન વિદ્વાન મુનિ શ્રી મિત્રાનંદસાગરજીનો છે અને http://munishrims.wordprss.com ઉપરથી લેવામાં આવ્યો છે. કોઈ પણ કૃતિ મૂકતી વખતે મૂળ લેખકનું સૌજન્ય સ્વીકારવું એ શિષ્ટાચાર છે.

આ સુવિચાર આપના બ્લોગમાં વાચીનેજ મને આજે તાજો થયો.૨૫/૩૦ વરસ પેલા કીર્તિ કલા કેન્દ્ર ના નાટક ‘છૂટાછેડા’માં સાંભળેલું આ વાક્ય આપના બ્લોગમાં પણ ક્યાંકથી સાંભળીનેજ આવ્યો હશે.આપની વિદ્વતા વિશે બેમત નથીજ.પરંતુ સુવાક્યો ને કૃતિ નજ કહી સકાય. રાજકોટમાં શ્રીરાજ ટોકીઝ ની જગ્યાએ નાટકશાળા હતી.તેમાં છૂટાછેડા નાટકમાં માસ્ટર પ્રકાશ આ વાક્ય બોલેછે તે મને પાકી ખબર છે.

તમારી કંઈક ગેરસમજ થતી લાગે છે. એ બ્લોગ મારો નહીં, આગલા પ્રતિભાવમાં જણાવેલ મુનિશ્રીનો છે. તેઓ જૈનસમાજના જાણીતા વિદ્વાન છે, આ તો જૈન સાઇટોનું સર્ફિંગ કરતાં કરતાં થોડા દિવસ અગાઉ ત્યાં વાંચેલું. પછી તમારે ત્યાં અક્ષરશઃ જોયું માટે જણાવ્યું.
હવે વાત રહી નાટકની. કોઈ પણ બાબતમાં 25-30-40-50 વરસ પહેલાંનો હવાલો આપી દઈએ એટલે ખુશીથી ચાલે. કયો બાપો ચેક કરવા જવાનો છે!
‘મુનિશ્રીના બ્લોગમાં વાંચ્યા પછી’ તમને આ ‘સુવિચાર તાજો થયો’ એ વાત ઘણું બધું કહી જાય છે!
‘સુવાક્યો ને કૃતિ નજ કહી સકાય’ આટલા નાના એક વાક્યમાં ત્રણ ત્રણ ભૂલ કરનાર બ્લોગર જ આવો ભવ્ય અભિપ્રાય આપી શકે.

આસ્તે હો ભગવાન!
કોઈપણ સારા વિચારો આવવા,ગમવા,લખવા,સાંભળવા કે રજુકરવા તે કોઈપણ જ્ઞાતિકે વિદ્વાનો નો ઈજારો નથી.તાજમહાલ ઉપર રૂમાલ પાથરીને એમ નો કેવાય કે તાજમહાલ મારો છે.આ વાક્ય એક નહિ અનેક જગ્યાએ મળશે.મુનિશ્રીની વિદ્વતા અને વિચારસરણી ઉપર જૈન ન હોવા છતાંપણ ઘણુંજ માન છે.પરંતુ સુવાક્યો કે સુવિચાર લોકવાણી જેવા હોય છે જે આપણે સહુ નાનપણ થી એક જ વાક્ય ઘણા મોઢે સાંભળતાજ હોય છીએ.
હવેબાકી રહી તમારી સાથેની વાત. તો સુવાક્ય કે સુવિચાર ની બાબતમાં તો એવું છેને કે
‘દડી પડી મેદાનમાં
સહુ રમવાને જાય,
નથી કોઈના બાપની,
જી જીતે ઈ લઇ જાય’
તેમાં કોઈના નામ કે ઈજારો નો હોય હો ભાઈ!ગમતા નો ગુલાલ જ કરવાનો હોય.અને શક્ય એટલા વધુ લોકોને તેમાંથી કઈક રાહ મળે તોજ સુવાક્ય સાર્થક બને.


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: