‘લેશો નિશાશા પરણેતર ના’-‘વડીલો ના વાંકે’

Posted on માર્ચ 27, 2014. Filed under: સંભારણા |

વિશ્વ રંગભૂમિ દિન નિમિતે સાંભળો જૂની રંગભૂમિ નું એક લોકપ્રિય નાટક ‘વડીલો ના વાંકે’ નું આજના જમાના ને પણ અનુરૂપ એવું પ્રહસન વિભાગ નું લોકપ્રિય સુપર ડુપર ગીત ‘લેશો નિશાશા પરણેતર ના’
http://snd.sc/1nDtYIy

Advertisements

Make a Comment

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

2 Responses to “‘લેશો નિશાશા પરણેતર ના’-‘વડીલો ના વાંકે’”

RSS Feed for જૂની રંગભુમી ના ગીતો –સંભારણા Comments RSS Feed

આ તો ખજાનો કહેવાય, બટુકભાઈ! આપ આપની બ્લૉગ યાત્રા અટકાવી દો તે કેમ ચાલે?

ફરી નવી પોસ્ટ્સ સાથે સક્રિય થાય તેવો આગ્રહ કરી શકું? … શુભેચ્છાઓ! … હરીશ દવે

આભાર ,હરીશભાઈ
આ જૂની રંગભૂમિ ના ગીતો ચોક્કસ ખજાનો જ કહેવાય પરંતુ ૧૯૪૦/૫૦ ના આ ગીતો સાંભળનાર વર્ગ અત્યારે નથી.બીજું મેં બ્લોગ ચાલુ કર્યો ત્યારે ફેશબુક કે ટ્વીટર નહોતા. અત્યારના ફેશબુક અને વોટ્સએપ્પ ના જમાના માં ધંધા સિવાય નો સમય ફેશબુક ઉપર વધુ પસાર થાય છે. છતાં સમય ની અનુકૂળતા એ મારી પાસે જે થોડા ગીતો છે તે મુકવા નો ચોક્કસ પ્રયત્ન કરીશ.
જય સિયારામ


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: