સંભારણા

‘લેશો નિશાશા પરણેતર ના’-‘વડીલો ના વાંકે’

Posted on માર્ચ 27, 2014. Filed under: સંભારણા |

વિશ્વ રંગભૂમિ દિન નિમિતે સાંભળો જૂની રંગભૂમિ નું એક લોકપ્રિય નાટક ‘વડીલો ના વાંકે’ નું આજના જમાના ને પણ અનુરૂપ એવું પ્રહસન વિભાગ નું લોકપ્રિય સુપર ડુપર ગીત ‘લેશો નિશાશા પરણેતર ના’
http://snd.sc/1nDtYIy

Advertisements
Read Full Post | Make a Comment ( 2 so far )

દીલ હોય અમીર — વડીલો ના વાંકે

Posted on સપ્ટેમ્બર 1, 2013. Filed under: સંભારણા |

Read Full Post | Make a Comment ( None so far )

સંપૂર્ણ જગત માં ઈશ્વર એક જ માનવ માત્ર અધૂરા

Posted on મે 5, 2013. Filed under: સંભારણા | ટૅગ્સ:, , , , , , , , , |

જૂની રંગભૂમિ નું એક યાદગાર નાટક “વડીલો ના વાંકે” નું ગીત

Read Full Post | Make a Comment ( 2 so far )

પૃથ્વીરાજ ચૌહાણ ( રેડિયો નાટક )

Posted on માર્ચ 7, 2013. Filed under: સંભારણા |

Read Full Post | Make a Comment ( 2 so far )

મકર સંક્રાન્તિ ની શુભ કામના

Posted on જાન્યુઆરી 14, 2013. Filed under: સંભારણા |

મીઠા ગોળ માં મળી ગયા તલ
ચગી પતંગ ને ખીલી ગયું મન
જીંદગી માં આવે ખુશીઓ ની બહાર
મુબારક તમને મકર સંક્રાંતિ નો તહેવાર

20130114-121300.jpg

Read Full Post | Make a Comment ( None so far )

Happy new year to all my friends

Posted on ડિસેમ્બર 31, 2012. Filed under: સંભારણા |

20121231-224625.jpg

20121231-224636.jpg

Read Full Post | Make a Comment ( None so far )

નથી માટી પ્રસાદી એ જીવન ધનથી વધારે છે–પૃથ્વીરાજ ચૌહાણ

Posted on ઓગસ્ટ 9, 2012. Filed under: સંભારણા | ટૅગ્સ:, , , , , |

શાહબુદીન ઘોરી ના હાથે શિકસ્ત પામીને અંધ બનીને પૃથ્વીરાજ ઊભો છે ત્યારેસુલતાન ઘોરી ,સમ્રાટ પૃથ્વીરાજની અંતિમ ઈચ્છાપૂછે છે ત્યારેપૃથ્વીરાજ ભારતદેશની માટી માંગેછે, જે કવિ ચંદ લઈ ને આવે છે તે પ્રસંગ નું ગીત

નથી માટી પ્રસાદી એ જીવન ધનથી વધારે છે 

ગુમાવી પુણ્યભુમી એ હૃદય આજે વિદારે  છે.

વછુટ્યા તાર વીણાના રહી છે ભારતી રોતી 

અમે મોહાંધના પાપે, પડી પરવશ પોકારે છે.

ફરીથી ત્યાં જીવન માંગુ,ફરીથીત્યાં મરણ માંગુ

યુગોયુગ ધર્મ માટે જ્યાં પ્રભુ અવતાર ધારે છે.

Read Full Post | Make a Comment ( None so far )

2011 in review

Posted on જાન્યુઆરી 2, 2012. Filed under: સંભારણા |

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.

Here’s an excerpt:

A New York City subway train holds 1,200 people. This blog was viewed about 7,400 times in 2011. If it were a NYC subway train, it would take about 6 trips to carry that many people.

Click here to see the complete report.

Read Full Post | Make a Comment ( None so far )

શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ – વિજેતાઓ

Posted on નવેમ્બર 20, 2011. Filed under: સંભારણા |

શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ – વિજેતાઓ.

Read Full Post | Make a Comment ( None so far )

RANGOLI 26/10/2011 DIWALI

Posted on ઓક્ટોબર 30, 2011. Filed under: સંભારણા |

RANGOLI 26/10/2011 DIWALI

Read Full Post | Make a Comment ( None so far )

« Previous Entries

Liked it here?
Why not try sites on the blogroll...