વીર પસલી

Posted on ઓગસ્ટ 9, 2009. Filed under: સંભારણા | ટૅગ્સ: |

પોષસુદી પૂર્ણિમા પોષીપૂનમ કહેવાય છે,
ભાઈ કેરા બહેનના વ્રત તે દીને ઉજવાય છે,
ઉપવાસ કરી આખો દિવસ રાતે ચંદ્રપૂજન થાય છે,
ભોજન રન્ધાયા,વીર ની આજ્ઞા થતા જમાય છે .

Advertisements
Read Full Post | Make a Comment ( None so far )

દાનેશ્વરી કર્ણ

Posted on ઓગસ્ટ 9, 2009. Filed under: સંભારણા | ટૅગ્સ: |

જે કર્ણ યાચક ને સદા સુવર્ણ દેનારો ,
જે કર્ણ યાચક ની સદા આશિષ લેનારો ,
જે કર્ણ ની ધાકે સદાએ ધ્રુજતા અરિઓ,
તે કર્ણ આજે આપ સામે પૃથ્વી પર પડ્યો.

Read Full Post | Make a Comment ( None so far )

Liked it here?
Why not try sites on the blogroll...